GU/731101 ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - દિલ્લી‎]]
[[Category:GU/અમૃત બિંદુ - દિલ્લી‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731101AR-DELHI_ND_02.mp3</mp3player>|"જો તમે લાયક ન હોવ તો તમે તે કેવી રીતે મેળવશો? તેવી જ રીતે જો તમે હાઇકોર્ટના ન્યાયાધીશ બનવા માંગતા હોવ તો સરકાર તમને આપી શકે છે. પરંતુ તમારી પાસે લાયકાત હોવી આવશ્યક છે. ફક્ત તમે શેરીમાં સફાઈ કામદાર છો, અને તમે "હું હાઈકોર્ટના ન્યાયાધીશ બનું છું", એવી સરકારની ઇચ્છા છે કે, સરકાર આટલી મૂર્ખ છે? તમારે ઇચ્છા કરવી જોઈએ; તે જ સમયે તમારામાં પણ ગુણો હોવા જોઈએ. પછી કૃષ્ણના નિકાલ પર તમને ઇનામ આપવો પડશે. મુશ્કેલી શું છે? જે પણ… પહેલા લાયક છે, પછી ઈચ્છા.જો તમે બદમાશ છો તો લાખો ડોલરની ઇચ્છા શા માટે કરવી જોઈએ? તમારે પ્રામાણિકપણે કામ કરવું જોઇએ. "|Vanisource:731101 - Arrival - Delhi|731101 - Arrival - દિલ્લી‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731031b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે|731031b|GU/731101b ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે|731101b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731101AR-DELHI_ND_02.mp3</mp3player>|"જો તમે યોગ્ય ન હોવ, તો તમે તે કેવી રીતે મેળવશો? જેમ કે જો તમારે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવું હોય, તો સરકાર તમને આપી શકે છે. પરંતુ તમારી પાસે લાયકાત હોવી આવશ્યક છે. તમે બસ શેરીમાં સફાઈ કામદાર છો, અને તમે જો ઈચ્છો કે "હું ઉચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ બનીશ," શું સરકાર એટલી મૂર્ખ છે? તમારે ઇચ્છા કરવી જોઈએ; સાથે સાથે તમારામાં ગુણો પણ હોવા જોઈએ. પછી તે કૃષ્ણ પર નિર્ભર કરે છે કે તેઓ તમને શું ઉપહાર આપે છે. શું મુશ્કેલી છે? જે પણ... પહેલા યોગ્યતા પ્રાપ્ત કરો, પછી ઈચ્છા કરો. જો તમે ઠગ છો તો પછી તમારે લાખો ડોલરની ઈચ્છા શા માટે કરવી જોઈએ? તમારે પ્રામાણિકપણે કામ કરવું જોઇએ."|Vanisource:731101 - Arrival - Delhi|731101 - આગમન - દિલ્લી‎}}

Latest revision as of 04:41, 18 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે યોગ્ય ન હોવ, તો તમે તે કેવી રીતે મેળવશો? જેમ કે જો તમારે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવું હોય, તો સરકાર તમને આપી શકે છે. પરંતુ તમારી પાસે લાયકાત હોવી આવશ્યક છે. તમે બસ શેરીમાં સફાઈ કામદાર છો, અને તમે જો ઈચ્છો કે "હું ઉચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ બનીશ," શું સરકાર એટલી મૂર્ખ છે? તમારે ઇચ્છા કરવી જોઈએ; સાથે સાથે તમારામાં ગુણો પણ હોવા જોઈએ. પછી તે કૃષ્ણ પર નિર્ભર કરે છે કે તેઓ તમને શું ઉપહાર આપે છે. શું મુશ્કેલી છે? જે પણ... પહેલા યોગ્યતા પ્રાપ્ત કરો, પછી ઈચ્છા કરો. જો તમે ઠગ છો તો પછી તમારે લાખો ડોલરની ઈચ્છા શા માટે કરવી જોઈએ? તમારે પ્રામાણિકપણે જ કામ કરવું જોઇએ."
731101 - આગમન - દિલ્લી‎