GU/731101c ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - દિલ્લી‎]]
[[Category:GU/અમૃત બિંદુ - દિલ્લી‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731101R2-DELHI_ND_01.mp3</mp3player>|"જેવી રીતે જ્યારે મેં પ્રથમ મારા ગુરુ મહારાજાને જોયો ત્યારે મારા મિત્ર મને ત્યાં લઈ ગયા - પહેલી ટિપ્પણી હું કરીશ. . . મેં કહ્યું, "અહીં તે યોગ્ય માણસ છે જે ભગવાન ચૈતાન્યાના લક્ષ્યને ફેલાવશે." અને તેમણે એમ પણ કહ્યું: "તમે સાચા માણસ છો કે જે પશ્ચિમી દેશોમાં ઉપદેશ આપશે." મેં તે રીતે પ્રશંસા કરી, અને તેમણે મારી જેમ પ્રશંસા કરી. તે પ્રથમ બાજુની મુલાકાત હતી. જે મિત્ર મને ત્યાં લઈ ગયા, તેણે મારો અભિપ્રાય પૂછ્યો અને "અહીં એક સાચો માણસ છે જે સમગ્ર વિશ્વમાં ચૈતાન્યા સંપ્રદાયનો ઉપદેશ આપશે." હું જે છું તે તે કરી રહ્યો છે. ખરેખર તે કરી રહ્યો છે. તેથી જમણી બાજુ જમણી વસ્તુ આપવામાં આવે છે, અને તમે બધા નિષ્ઠાવાન છો. તમે એવી રીતે કરો છો કે જ્યાં તમે જાઓ ત્યાં અનન્ય બનાવો. "|Vanisource:731101 - Conversation B - Delhi|731101 - વાર્તાલાપ B - દિલ્લી‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731101b ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે|731101b|GU/731102 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે|731102}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731101R2-DELHI_ND_01.mp3</mp3player>|"જેમ કે જ્યારે હું સૌ પ્રથમ મારા ગુરુ મહારાજને મળ્યો હતો ત્યારે - મારા મિત્ર મને ત્યાં લઈ ગયા હતા - સૌથી પહેલી નોંધ મેં કરેલી... "અહીં તે યોગ્ય વ્યક્તિ છે જે ભગવાન ચૈતન્યના મિશનને ફેલાવશે." મેં નોંધ લીધેલી. અને તેમણે પણ કહ્યું: "તું યોગ્ય વ્યક્તિ છું જે પાશ્ચાત્ય દેશોમાં પ્રચાર કરીશ." મેં તે રીતે તેમની પ્રશંસા કરી, અને તેમણે મારી તે રીતે પ્રશંસા કરી. તે પ્રથમ મુલાકાત હતી. જે મિત્ર મને ત્યાં લઈ ગયો હતો, તેણે મારો અભિપ્રાય પૂછ્યો અને "એક યોગ્ય વ્યક્તિ છે જે સમગ્ર વિશ્વમાં ચૈતન્ય સંપ્રદાયનો પ્રચાર કરશે." હું જે છું તે તેઓ કરી રહ્યા છે. વાસ્તવમાં તેઓ કરી રહ્યા છે. તો યોગ્ય વસ્તુ યોગ્ય હાથમાં આપવામાં આવે છે, અને તમે બધા નિષ્ઠાવાન છો. તમે એવી રીતે કરો કે જ્યાં પણ તમે જાઓ, ત્યાં અનુપમ બનાવો."|Vanisource:731101 - Conversation B - Delhi|731101 - વાર્તાલાપ - દિલ્લી‎}}

Latest revision as of 04:54, 18 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કે જ્યારે હું સૌ પ્રથમ મારા ગુરુ મહારાજને મળ્યો હતો ત્યારે - મારા મિત્ર મને ત્યાં લઈ ગયા હતા - સૌથી પહેલી નોંધ મેં કરેલી... "અહીં તે યોગ્ય વ્યક્તિ છે જે ભગવાન ચૈતન્યના મિશનને ફેલાવશે." મેં નોંધ લીધેલી. અને તેમણે પણ કહ્યું: "તું યોગ્ય વ્યક્તિ છું જે પાશ્ચાત્ય દેશોમાં પ્રચાર કરીશ." મેં તે રીતે તેમની પ્રશંસા કરી, અને તેમણે મારી તે રીતે પ્રશંસા કરી. તે પ્રથમ મુલાકાત હતી. જે મિત્ર મને ત્યાં લઈ ગયો હતો, તેણે મારો અભિપ્રાય પૂછ્યો અને "આ એક યોગ્ય વ્યક્તિ છે જે સમગ્ર વિશ્વમાં ચૈતન્ય સંપ્રદાયનો પ્રચાર કરશે." હું જે છું તે તેઓ કરી રહ્યા છે. વાસ્તવમાં તેઓ કરી રહ્યા છે. તો યોગ્ય વસ્તુ યોગ્ય હાથમાં આપવામાં આવે છે, અને તમે બધા નિષ્ઠાવાન છો. તમે એવી રીતે કરો કે જ્યાં પણ તમે જાઓ, ત્યાં અનુપમ બનાવો."
731101 - વાર્તાલાપ બ - દિલ્લી‎