GU/731209 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 02:05, 30 January 2019 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"માણસ મતલબ મગજ. આપણે રથ પર છીએ અને મગજ ચાલક છે અને ઇન્દ્રિયો ઘોડા છે. તો આપણે રથ દ્વારા અહી અને ત્યાં જઈ રહ્યા છીએ. આ રથ આ શરીર છે. મન ચાલક છે, અથવા રથનો ચાલક છે, અને ઇન્દ્રિયો ઘોડા છે. તો આ રીતે, આપણને ઘણા બધા ગ્રહોમાં ભ્રમણ કરવાની ફરજ પાડવામાં આવે છે, ઘણી બધી જીવન યોનીઓમાં. આ આપણી ભૌતિક પરિસ્થિતી છે."
731209 - ભાષણ શ્રી.ભા. ૧.૧૫.૩૧ - લોસ એંજલિસ