GU/740225 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740225BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તમે ધુમાડાને અગ્નિથી અલગ ના કરી શકો. તે શક્ય નથી. ધુમાડો સ્વાભાવિક છે. તેવી જ રીતે, સ્વભાવ અને સ્ત્રોત કે જેમાથી... જેમ કે અગ્નિ - ધુમાડો આવી રહ્યો છે. તમે અલગ ના કરી શકો. તેવી જ રીતે, જો ભૂમિ:, અપ:, અનલ:, વાયુ:, ખમ ([[Vanisource:BG 7.4|ભ.ગી. ૭.૪]]), આ ભૌતિક પ્રકૃતિ કૃષ્ણમાથી આવી રહી છે, તમે તેને કેવી રીતે કૃષ્ણથી અલગ કરી શકો? તે પણ કૃષ્ણ છે. તે કૃષ્ણ ભાવનામૃત છે. જે વ્યક્તિ જોતો નથી કે ભૂમિ..., તરત જ યાદ કરે છે કે 'આ કૃષ્ણની પ્રકૃતિ છે', તે તરત જ કૃષ્ણને યાદ કરે છે. તે કૃષ્ણ ભાવનામૃત છે."|Vanisource:740225 - Lecture BG 07.11-12 - Bombay|740225 - ભાષણ ભ.ગી. ૭.૧૧-૧૨ - મુંબઈ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/740131 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હોંગ કોંગમાં અમૃત બિંદુ બોલે છે|740131|GU/740316 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|740316}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740225BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તમે ધુમાડાને અગ્નિથી અલગ ના કરી શકો. તે શક્ય નથી. ધુમાડો સ્વાભાવિક છે. તેવી જ રીતે, સ્વભાવ અને સ્ત્રોત કે જેમાથી... જેમ કે અગ્નિ - ધુમાડો આવી રહ્યો છે. તમે અલગ ના કરી શકો. તેવી જ રીતે, જો ભૂમિ:, અપ:, અનલ:, વાયુ:, ખમ ([[Vanisource:BG 7.4 (1972)|ભ.ગી. ૭.૪]]), આ ભૌતિક પ્રકૃતિ કૃષ્ણમાથી આવી રહી છે, તમે તેને કેવી રીતે કૃષ્ણથી અલગ કરી શકો? તે પણ કૃષ્ણ છે. તે કૃષ્ણ ભાવનામૃત છે. જે વ્યક્તિ જોતો નથી કે ભૂમિ..., તરત જ યાદ કરે છે કે 'આ કૃષ્ણની પ્રકૃતિ છે', તે તરત જ કૃષ્ણને યાદ કરે છે. તે કૃષ્ણ ભાવનામૃત છે."|Vanisource:740225 - Lecture BG 07.11-12 - Bombay|740225 - ભાષણ ભ.ગી. ૭.૧૧-૧૨ - મુંબઈ}}

Latest revision as of 02:10, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમે ધુમાડાને અગ્નિથી અલગ ના કરી શકો. તે શક્ય નથી. ધુમાડો સ્વાભાવિક છે. તેવી જ રીતે, સ્વભાવ અને સ્ત્રોત કે જેમાથી... જેમ કે અગ્નિ - ધુમાડો આવી રહ્યો છે. તમે અલગ ના કરી શકો. તેવી જ રીતે, જો ભૂમિ:, અપ:, અનલ:, વાયુ:, ખમ (ભ.ગી. ૭.૪), આ ભૌતિક પ્રકૃતિ કૃષ્ણમાથી આવી રહી છે, તમે તેને કેવી રીતે કૃષ્ણથી અલગ કરી શકો? તે પણ કૃષ્ણ છે. તે કૃષ્ણ ભાવનામૃત છે. જે વ્યક્તિ જોતો નથી કે ભૂમિ..., તરત જ યાદ કરે છે કે 'આ કૃષ્ણની પ્રકૃતિ છે', તે તરત જ કૃષ્ણને યાદ કરે છે. તે કૃષ્ણ ભાવનામૃત છે."
740225 - ભાષણ ભ.ગી. ૭.૧૧-૧૨ - મુંબઈ