GU/740705 ભાષણ - શ્રીલ પ્રભુપાદ શિકાગોમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]]
[[Category:GU/અમૃત બિંદુ - શિકાગો]]
[[Category:GU/અમૃત બિંદુ - શિકાગો]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740705SB-CHICAGO_ND_01.mp3</mp3player>|"ગોવિંદ, કારણકે તેઓ આ બ્રહ્માણ્ડમાં પ્રવેશ કરે છે, તેથી સૃષ્ટિનું સર્જન શક્ય બને છે. નહિતો તે શક્ય નથી. જેમ કે હું આત્મા છું, તમે આત્મા છો. કારણકે તમે આ શરીરમાં પ્રવેશ્યા છો અથવા હું આ શરીરમાં પ્રવેશ્યો છું, તેથી શરીરનું હલનચલન શકય છે. જેવુ હું અથવા તમે આ શરીરને છોડી દઈએ છીએ, તે મૃત છે, કોઈ હલનચલન નહીં. તે સમજવું બહુ સરળ છે. તેવી જ રીતે, સૃષ્ટિની હલનચલન કેવી રીતે થઈ રહે છે, કહેવાતા વૈજ્ઞાનિક, તત્વજ્ઞાની, ધૂર્તો, તેઓ જાણતા નથી, કારણકે કૃષ્ણ પ્રેવેશ્યા છે. તે સમજવું બહુ જ સરળ છે. હું કૃષ્ણનો અંશ છું, બહુ જ સૂક્ષ્મ અંશ. છતાં, કારણકે હું આ શરીરમાં પ્રવેશ્યો છું, તેથી શરીર હલનચલન કરી રહ્યું છે, શારીરિક કર્યો ચાલી રહ્યા છે. શું તે સમજવું બહુ મુશ્કેલ છે? તો, કોઈ પણ વ્યક્તિ સમજી શકે કે પદાર્થનો આ ગઠ્ઠો, મોટી સૃષ્ટિ, જ્યાં સુધી મારા જેવી વસ્તુ, આત્મા, નથી, કેવી રીતે તે સરસ રીતે કામ કરી રહ્યું છે."|Vanisource:740705 - Lecture SB 01.08.19 - Chicago|740705 - ભાષણ શ્રી.ભા. ૧.૮.૧૯ - શિકાગો}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/740626b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મેલબોર્નમાં અમૃત બિંદુ બોલે છે|740626b|GU/740923 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કલકત્તામાં અમૃત બિંદુ બોલે છે|740923}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740705SB-CHICAGO_ND_01.mp3</mp3player>|"ગોવિંદ, કારણકે તેઓ આ બ્રહ્માણ્ડમાં પ્રવેશ કરે છે, તેથી સૃષ્ટિનું સર્જન શક્ય બને છે. નહિતો તે શક્ય નથી. જેમ કે હું આત્મા છું, તમે આત્મા છો. કારણકે તમે આ શરીરમાં પ્રવેશ્યા છો અથવા હું આ શરીરમાં પ્રવેશ્યો છું, તેથી શરીરનું હલનચલન શકય છે. જેવુ હું અથવા તમે આ શરીરને છોડી દઈએ છીએ, તે મૃત છે, કોઈ હલનચલન નહીં. તે સમજવું બહુ સરળ છે. તેવી જ રીતે, સૃષ્ટિની હલનચલન કેવી રીતે થઈ રહે છે, કહેવાતા વૈજ્ઞાનિક, તત્વજ્ઞાની, ધૂર્તો, તેઓ જાણતા નથી, કારણકે કૃષ્ણ પ્રવેશ્યા છે. તે સમજવું બહુ જ સરળ છે. હું કૃષ્ણનો અંશ છું, બહુ જ સૂક્ષ્મ અંશ. છતાં, કારણકે હું આ શરીરમાં પ્રવેશ્યો છું, તેથી શરીર હલનચલન કરી રહ્યું છે, શારીરિક કાર્યો ચાલી રહ્યા છે. શું તે સમજવું બહુ મુશ્કેલ છે? તો, કોઈ પણ વ્યક્તિ સમજી શકે કે પદાર્થનો આ ગઠ્ઠો, મોટી સૃષ્ટિ, જ્યાં સુધી મારા જેવી વસ્તુ, આત્મા, હોતી નથી, કેવી રીતે તે સરસ રીતે કામ કરી રહ્યું છે."|Vanisource:740705 - Lecture SB 01.08.19 - Chicago|740705 - ભાષણ શ્રી.ભા. ૧.૮.૧૯ - શિકાગો}}

Latest revision as of 06:10, 29 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ગોવિંદ, કારણકે તેઓ આ બ્રહ્માણ્ડમાં પ્રવેશ કરે છે, તેથી સૃષ્ટિનું સર્જન શક્ય બને છે. નહિતો તે શક્ય નથી. જેમ કે હું આત્મા છું, તમે આત્મા છો. કારણકે તમે આ શરીરમાં પ્રવેશ્યા છો અથવા હું આ શરીરમાં પ્રવેશ્યો છું, તેથી શરીરનું હલનચલન શકય છે. જેવુ હું અથવા તમે આ શરીરને છોડી દઈએ છીએ, તે મૃત છે, કોઈ હલનચલન નહીં. તે સમજવું બહુ સરળ છે. તેવી જ રીતે, સૃષ્ટિની હલનચલન કેવી રીતે થઈ રહે છે, કહેવાતા વૈજ્ઞાનિક, તત્વજ્ઞાની, ધૂર્તો, તેઓ જાણતા નથી, કારણકે કૃષ્ણ પ્રવેશ્યા છે. તે સમજવું બહુ જ સરળ છે. હું કૃષ્ણનો અંશ છું, બહુ જ સૂક્ષ્મ અંશ. છતાં, કારણકે હું આ શરીરમાં પ્રવેશ્યો છું, તેથી શરીર હલનચલન કરી રહ્યું છે, શારીરિક કાર્યો ચાલી રહ્યા છે. શું તે સમજવું બહુ મુશ્કેલ છે? તો, કોઈ પણ વ્યક્તિ સમજી શકે કે પદાર્થનો આ ગઠ્ઠો, મોટી સૃષ્ટિ, જ્યાં સુધી મારા જેવી વસ્તુ, આત્મા, હોતી નથી, કેવી રીતે તે સરસ રીતે કામ કરી રહ્યું છે."
740705 - ભાષણ શ્રી.ભા. ૧.૮.૧૯ - શિકાગો