GU/750203 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ હોનોલુલુમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

No edit summary

Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]]
[[Category:GU/અમૃત બિંદુ - હોનોલુલુ]]
[[Category:GU/અમૃત બિંદુ - હોનોલુલુ]]

{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/750128 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ટોક્યોમાં અમૃત બિંદુ બોલે છે|750128|GU/750207 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હોનોલુલુમાં અમૃત બિંદુ બોલે છે|750207}}

{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750203MW-HONOLULU_ND_01.mp3</mp3player>|ભક્ત (૧): ભગવદ ગીતા, તે પ્રકૃતે: ક્રિયમાણાની...

પ્રભુપાદ: ... ગુણે: કર્માણી સર્વશ: ([[Vanisource:BG 3.27|ભ.ગી. ૩.૨૭]]). હા, અને પ્રકૃતિ કૃષ્ણના નિર્દેશન હેઠળ કાર્ય કરે છે. તેનો મતલબ... પ્રકૃતિના નિયમો મતલબ કૃષ્ણના નિયમો અથવા કૃષ્ણની યોજના. તો કૃષ્ણની યોજના શું છે? કૃષ્ણ શું ઈચ્છે છે?

પ્રભુપાદ: ... ગુણે: કર્માણી સર્વશ: ([[Vanisource:BG 3.27 (1972)|ભ.ગી. ૩.૨૭]]). હા, અને પ્રકૃતિ કૃષ્ણના નિર્દેશન હેઠળ કાર્ય કરે છે. તેનો મતલબ... પ્રકૃતિના નિયમો મતલબ કૃષ્ણના નિયમો અથવા કૃષ્ણની યોજના. તો કૃષ્ણની યોજના શું છે? કૃષ્ણ શું ઈચ્છે છે?

યશોદાનંદન: કૃષ્ણ ઈચ્છે છે કે દરેક જીવ પાછો ભગવદ ધામ આવે.

યશોદાનંદન: કૃષ્ણ ઈચ્છે છે કે દરેક જીવ પાછો ભગવદ ધામ આવે.

પ્રભુપાદ: આભાર. આ યોજના છે. જો આ યોજનાનું પાલન ના થાય, તો પીડા છે. તો આ મનુષ્ય જીવન જીવને આ યોજના સમજવા માટે આપવામાં આવ્યું છે અને જરૂરી કાર્ય કરવા માટે. જો તે લોકો સમજે નહીં, તો તેમને દંડ મળશે.|Vanisource:750203 - Morning Walk - Honolulu|750203 - સવારની લટાર - હોનોલુલુ}}

Latest revision as of 07:46, 29 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
ભક્ત (૧): ભગવદ ગીતા, તે પ્રકૃતે: ક્રિયમાણાની...

પ્રભુપાદ: ... ગુણે: કર્માણી સર્વશ: (ભ.ગી. ૩.૨૭). હા, અને પ્રકૃતિ કૃષ્ણના નિર્દેશન હેઠળ કાર્ય કરે છે. તેનો મતલબ... પ્રકૃતિના નિયમો મતલબ કૃષ્ણના નિયમો અથવા કૃષ્ણની યોજના. તો કૃષ્ણની યોજના શું છે? કૃષ્ણ શું ઈચ્છે છે?

યશોદાનંદન: કૃષ્ણ ઈચ્છે છે કે દરેક જીવ પાછો ભગવદ ધામ આવે.

પ્રભુપાદ: આભાર. આ યોજના છે. જો આ યોજનાનું પાલન ના થાય, તો પીડા છે. તો આ મનુષ્ય જીવન જીવને આ યોજના સમજવા માટે આપવામાં આવ્યું છે અને જરૂરી કાર્ય કરવા માટે. જો તે લોકો સમજે નહીં, તો તેમને દંડ મળશે.

750203 - સવારની લટાર - હોનોલુલુ