GU/750424 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]]
[[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન]]
[[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/750418 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|750418|GU/750513 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ પર્થમાં અમૃત બિંદુ બોલે છે|750513}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750424SB-VRNDAVAN_ND_01.mp3</mp3player>|"શુદ્ધ ચેતના છે કૃષ્ણ ભાવનામૃત. શુદ્ધ ચેતના મતલબ સમજવું કે 'હું કૃષ્ણ સાથે બહુ જ ઘનિષ્ઠ રીતે સંબધિત છું તેમના અંશ તરીકે'. જેમ કે મારી આંગળી મારા શરીર સાથે બહુ જ ઘનિષ્ઠ રીતે સંબંધિત છે. ઘનિષ્ઠ... જો આંગળીમાં થોડું પણ દર્દ હોય, હું ખૂબ જ પરેશાન બની જાઉં છું કારણકે મારે આ આંગળી સાથે ઘનિષ્ઠ સંબંધ છે. તેવી જ રીતે, આપણને કૃષ્ણ સાથે ઘનિષ્ઠ સંબંધ છે, અને આપણે પતિત છીએ. તેથી કૃષ્ણ પણ થોડો દર્દ અનુભવે છે, અને તેથી તેઓ અવતરિત થાય છે:

:પરિત્રાણાય સાધુનામ
:પરિત્રાણાય સાધુનામ
Line 7: Line 10:
:ધર્મ સંસ્થાપનાર્થાય
:ધર્મ સંસ્થાપનાર્થાય
:સંભવામી યુગે યુગે
:સંભવામી યુગે યુગે
:([[Vanisource:BG 4.8|ભ.ગી. ૪.૮]])   
:([[Vanisource:BG 4.8 (1972)|ભ.ગી. ૪.૮]])   
કૃષ્ણ પીડા અનુભવી રહ્યા છે. તો જો તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો, તો કૃષ્ણ આનંદ અનુભવશે. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે."|Vanisource:750424 - Lecture SB 01.07.07 - Vrndavana|750424 - ભાષણ શ્રી.ભા. ૧.૭.૭ - વૃંદાવન}}

Latest revision as of 02:46, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શુદ્ધ ચેતના છે કૃષ્ણ ભાવનામૃત. શુદ્ધ ચેતના મતલબ સમજવું કે 'હું કૃષ્ણ સાથે બહુ જ ઘનિષ્ઠ રીતે સંબધિત છું તેમના અંશ તરીકે'. જેમ કે મારી આંગળી મારા શરીર સાથે બહુ જ ઘનિષ્ઠ રીતે સંબંધિત છે. ઘનિષ્ઠ... જો આંગળીમાં થોડું પણ દર્દ હોય, હું ખૂબ જ પરેશાન બની જાઉં છું કારણકે મારે આ આંગળી સાથે ઘનિષ્ઠ સંબંધ છે. તેવી જ રીતે, આપણને કૃષ્ણ સાથે ઘનિષ્ઠ સંબંધ છે, અને આપણે પતિત છીએ. તેથી કૃષ્ણ પણ થોડો દર્દ અનુભવે છે, અને તેથી તેઓ અવતરિત થાય છે:
પરિત્રાણાય સાધુનામ
વિનાશાય ચ દુષ્કૃતામ
ધર્મ સંસ્થાપનાર્થાય
સંભવામી યુગે યુગે
(ભ.ગી. ૪.૮)

કૃષ્ણ પીડા અનુભવી રહ્યા છે. તો જો તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો, તો કૃષ્ણ આનંદ અનુભવશે. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે."

750424 - ભાષણ શ્રી.ભા. ૧.૭.૭ - વૃંદાવન