GU/760206 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 03:14, 30 January 2019 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કે માખીઓ, તેઓ ગંદી જગ્યા શોધતી હોય છે, અને મધમાખીઓ, તેઓ શોધતી હોય છે કે મધ ક્યાં છે. તો બે પ્રાણીઓ, તેમને બે કાર્યો છે: ભૂલ-શોધવી અને સારી વસ્તુઓ સંગ્રહ કરવી. આ બે પ્રાણીઓ છે. બે પ્રકારના વર્ગો છે. તેવી જ રીતે, ઘણા ધૂર્તો હોય છે જે ફક્ત ભૂલ શોધતા હોય છે."
760206 - સવારની લટાર - માયાપુર