GU/770416 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૭]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૭]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/770416R1-BOMBAY_ND_01.mp3</mp3player>|"જ્યાં સુધી તમારે બીજું શરીર સ્વીકારવું પડશે, તમે પીડાશો. પીડા મતલબ આ શરીર. તે કૃષ્ણ કહે છે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ ([[Vanisource:BG 13.9|ભ.ગી. ૧૩.૯]]). સાચી પીડા અહિયાં છે, કે તમારે તમારો જન્મ લેવો પડશે તમારે મરવું પડશે, તમારે રોગથી અને વૃદ્ધાવસ્થાથી પીડાવું પડશે. પણ તમારું પદ છે ન હન્યતે હન્યમાને શરીરે ([[Vanisource:BG 2.20|ભ.ગી. ૨.૨૦]]). ન જાયતે ન મ્રિયતે વા કદાચિત. તમારું કાર્ય છે કે જન્મ ના લેવો અને મૃત્યુ પામવું નહીં. પણ શા માટે તમે... પીડા? કોઈને પણ મરવું નહીં; તમારે મરવું તો પડશે જ. કોઈ પણ વૃદ્ધ બનવું નથી; તે બનશે જ. તો તમે જાણતા નથી કે પીડા શું છે અને કેવી રીતે તેને રોકવી. અને કૃષ્ણ ચિંધે છે, 'આ પીડા છે: જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ'. આ જ્ઞાન છે."|Vanisource:770416 - Conversation - Bombay|770416 - વાર્તાલાપ - મુંબઈ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/770329 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે|770329|GU/660219 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|660219}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/770416R1-BOMBAY_ND_01.mp3</mp3player>|"જ્યાં સુધી તમારે બીજું શરીર સ્વીકારવું પડશે, તમે પીડાશો. પીડા મતલબ આ શરીર. તે કૃષ્ણ કહે છે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ ([[Vanisource:BG 13.8-12 (1972)|ભ.ગી. ૧૩.૯]]). સાચી પીડા અહિયાં છે, કે તમારે તમારો જન્મ લેવો પડશે તમારે મરવું પડશે, તમારે રોગથી અને વૃદ્ધાવસ્થાથી પીડાવું પડશે. પણ તમારું પદ છે ન હન્યતે હન્યમાને શરીરે ([[Vanisource:BG 2.20 (1972)|ભ.ગી. ૨.૨૦]]). ન જાયતે ન મ્રિયતે વા કદાચિત. તમારું કાર્ય છે કે જન્મ ના લેવો અને મૃત્યુ પામવું નહીં. પણ શા માટે તમે... પીડા? કોઈને પણ મરવું નથી; તમારે મરવું તો પડશે જ. કોઈને પણ વૃદ્ધ બનવું નથી; તે બનશે જ. તો તમે જાણતા નથી કે પીડા શું છે અને કેવી રીતે તેને રોકવી. અને કૃષ્ણ ચિંધે છે, 'આ પીડા છે: જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ'. આ જ્ઞાન છે."|Vanisource:770416 - Conversation - Bombay|770416 - વાર્તાલાપ - મુંબઈ}}

Latest revision as of 12:33, 29 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યાં સુધી તમારે બીજું શરીર સ્વીકારવું પડશે, તમે પીડાશો. પીડા મતલબ આ શરીર. તે કૃષ્ણ કહે છે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). સાચી પીડા અહિયાં છે, કે તમારે તમારો જન્મ લેવો પડશે તમારે મરવું પડશે, તમારે રોગથી અને વૃદ્ધાવસ્થાથી પીડાવું પડશે. પણ તમારું પદ છે ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). ન જાયતે ન મ્રિયતે વા કદાચિત. તમારું કાર્ય છે કે જન્મ ના લેવો અને મૃત્યુ પામવું નહીં. પણ શા માટે તમે... પીડા? કોઈને પણ મરવું નથી; તમારે મરવું તો પડશે જ. કોઈને પણ વૃદ્ધ બનવું નથી; તે બનશે જ. તો તમે જાણતા નથી કે પીડા શું છે અને કેવી રીતે તેને રોકવી. અને કૃષ્ણ ચિંધે છે, 'આ પીડા છે: જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ'. આ જ્ઞાન છે."
770416 - વાર્તાલાપ - મુંબઈ