GU/Prabhupada 0009 - ચોર જે ભક્ત બની ગયો: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0009 - in all Languages Category:GU-Quotes - 1972 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 9: Line 9:
[[Category:Gujarati Language]]
[[Category:Gujarati Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0008 - કૃષ્ણ દાવો કરે છે કે,"હું બધાનો પિતા છું"|0008|GU/Prabhupada 0010 - કૃષ્ણનું અનુકરણ કરવાનો પ્રયાસ ન કરો|0010}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 17: Line 20:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|M1V0-fsUuPM|The Thief Who Became A Devotee - Prabhupāda 0009}}
{{youtube_right|6LAMFEnC5wk|ચોર જે ભક્ત બની ગયો<br /> - Prabhupāda 0009}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/720815SB.LA_clip.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/720815SB.LA_clip.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->

Line 29: Line 32:

<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
કૃષ્ણ ભગવદ ગીતા માં કહે છે [ભ..૭.૨૫]નાહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવ્રતઃ "હું બધાને દેખાઈ પડતો નથી.યોગમાયા મને આવરિત કરે છે" તો તમે કેમ ભગવાન ને જોઈ શકો? પણ આ લુચ્ચાઈ ચાલી રહી છે કે"તમે મને ભગવાન ને બતાડી શકશો?તમે ભગવાન ને જોયું છે?" ભગવાન એક રમકડા ની જેમ બની ગયા che "અહ્યા ભગવાન છે.આ ભગવાન ના અવતાર છે" [ભ..૭.૧૫]ના માં દુશ્ક્રીતીનો મુધા પ્રપદ્યન્તે નારાધામાહ તે પાપી,લુચ્ચા,મુર્ખ અને માનવજાત ના સૌથી નીચ છે તે તેમ પૂછે છે:"તમે મને ભગવાન ને બતાડી શકશો?" તમને શું લાયકાત પ્રાપ્ત કરી છે કે તમે ભગવાન ને જોઈ શકશો? આ છે લાયકાત શું છે?તત શ્રદ્ધધાના મુનયહ સૌથી પેહલા વ્યક્તિ ને શ્રદ્ધાળુ હોવું જોઈએ શ્રદ્ધાળુ.શ્રદ્ધાધનાહ એને વાસ્તવ માં ભગવાન ને જોવા માટે ખુબ અજ આતુર હોવું જોઈએ એમ નહિ કે મજાક,મસ્તી માં"તમે મને ભગવાન ને બતાડી શકશો?" જાદુ,જેમ કે ભગવાન એક જાદુ છે નહિ.એને બહુજ ગંભીર હોવું જોઈએ. "હા,યદી ભગવાન છે તો.... અપને બધાએ જોયું છે,અપને બધાએ ભગવાન વિષયે જાણ્યું છે." તો મને જોવું પડશે" આના સંબંધ માં એક કથા છે ખુબજ મહત્વપૂર્ણ છે.તેને સંભાળવાનો પ્રયત્ન કરો એક વ્યવાસાયિક કથાકાર એક વાર ભાગવત ના વિષે ચર્ચા કરી રહ્યો હતો અને તે વર્ણન કરી રહ્યો હતો કી કૃષ્ણ,બધ્ધા પ્રકાર ના જ્હાવેરાત થી અલંકૃત હતા તેને વન માં ગાયો ને ચરાવા માટે મોકલાયો હતો તો એ સભા માં એક ચોર બેઠો હતો તો એને વિચાર્યું,"કેમ ના હું વૃંદાવન જઈને આ બાળક ને લૂટી લઉં?" તે વન માં એટલા બધ્ધા મોંઘા જ્હાવેરાત સાથે છે હું ત્યાં જઈને એ બાળક ને પકડીને બધ્ધા જ્હાવેરાત ને લઇ શકું" એનું તે ઉદ્ધેશ્ય હતો તો,એ બહુતજ ગંભીર હતો કે,"મને તે છોકરા ને ગોતી કાઢવું છે" તો એક રાત માં હું લખપતિ બની જઈશ એટલા બધ્ધા જ્હાવેરાત હતા ને" તો ત્યાં ગયો હતો,પણ તેની લાયકાત હતી કે"મને કૃષ્ણ ને જોવું છે" "મને કૃષ્ણ ને જોવુજ છે.તે ચિંતા,તે આતુરતા નાં લીધે તે કૃષ્ણ ને વૃંદાવન માં જોઈ શક્યો તે કૃષ્ણ ને તેમજ જોયો જેમ કે તે ભાગવત કથાકાર કેહતો હતો પછી ઈ એ જોયું,"ઓહ,ઓહ,તું કેટલો સારો છોકરો છે કૃષ્ણ" તો એ તેનું વખાણ કરવા મંડ્યો એને એમ વિચાર્યું,"વાખાન્વાથી,હું તેના બધ્ધા જ્હાવેરાત લઇ લેશ" તો જ્યારે તેએ તેના સાચા હેતુને રજુ કર્યો "તો હું તમારા થોડા જ્હાવેરાત લઇ લઉં?તમે એટલા ધનવાન છો" "નહિ,નહિ,નહિ,મારી માં ખુબ ગુસ્સે થશે.હું ના આપી શકીશ.." કૃષ્ણ એક બાળક ના રૂપ માં તો તે કૃષ્ણ માટે હજી આતુર થતો ગયો અને પછી...કૃષ્ણ નાં સંગ થી તે શુદ્ધ બની ગયો હતો" ત્યારે,અંત માં,કૃષ્ણે કહ્યું,"ઠીક છે,તું લઇ જા" ત્યારે તરતજ ભક્ત બની ગયો કારણ કે કૃષ્ણ ના સંગથી તો એક ના એક માર્ગે આપને બધાને કૃષ્ણ ના સંપર્ક માં આવું જોઈએ કોઈ પણ એક રીતે.ત્યારે આપણે શુદ્ધ બનશું.
કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે: ([[Vanisource:BG 7.25 (1972)|ભ.ગી. ૭.૨૫]]) નાહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવ્રતઃ "હું બધાને દેખાઈ પડતો નથી.યોગમાયા, યોગમાયા મને આવરિત કરે છે." તો તમે કેવી રીતે ભગવાનને જોઈ શકો? પણ આ લુચ્ચાઈ ચાલી રહી છે, કે "તમે મને ભગવાન બતાવી શકો? તમે ભગવાનને જોયા છે?" ભગવાન એક રમકડા ની જેમ બની ગયા છે. "અહિયાં ભગવાન છે. તે ભગવાનનો અવતાર છે." ([[Vanisource:BG 7.25 (1972)|ભ.ગી. ૭.૨૫]]) ના મામ દુષ્કૃતિનો મુઢા: પ્રપદ્યન્તે નરાધમા: તેઓ પાપી, લુચ્ચા, મુર્ખ અને માનવજાતમાં સૌથી અધમ છે. તેઓ તેમ પૂછે છે: "તમે મને ભગવાન બતાવી શકો?" તમે શું લાયકાત પ્રાપ્ત કરી છે કે તમે ભગવાનને જોઈ શકશો? આ છે લાયકાત. તે શું છે? તત શ્રદ્ધધાના મુનય: ([[Vanisource:SB 1.2.12|શ્રી.ભા. ૧.૨.૧૨]]) સૌથી પેહલા વ્યક્તિએ શ્રદ્ધાળુ હોવું જોઈએ. શ્રદ્ધાળુ. શ્રદ્ધાધના: એને વાસ્તવમાં તે ભગવાનને જોવા માટે ખુબ અજ આતુર હોવો જોઈએ. એમ નહીં કે મજાક, મસ્તીમાં "તમે મને ભગવાન ને બતાવી શકો?" જાદુ, જેમ કે ભગવાન એક જાદુ છે. ના. તે બહુ જ ગંભીર હોવો જોઈએ: "હા, જો ભગવાન છે તો.... આપણે બધાએ જોયું છે, આપણે બધાએ ભગવાન વિષે જાણ્યું છે. તો મારે જોવું પડશે."  
 
આના સંબંધ માં એક કથા છે. તે ખુબજ મહત્વપૂર્ણ છે; તેને સાંભળવાનો પ્રયત્ન કરો. એક વ્યવાસાયિક કથાકાર એક વાર ભાગવત વિષે ચર્ચા કરી રહ્યો હતો, અને તે વર્ણન કરી રહ્યો હતો કે કૃષ્ણ, બધા પ્રકારના આભૂષણોથી અલંકૃત હતા, તેમને વનમાં ગાયોને ચરાવા માટે મોકલવામાં આવ્યા હતા. તો તે સભામાં એક ચોર બેઠો હતો. તો તેણે વિચાર્યું, "કેમ હું વૃંદાવન જઈને આ બાળક ને લૂટી ના લઉં? તે વનમાં આટલા બધા મોંઘા ઘરેણાઓ સાથે છે. હું ત્યાં જઈ શકું છું અને તે બાળકને પકડીને બધા ઘરેણાં લઈ શકું છું." તે તેનો ઉદેશ્ય હતો. તો, તે બહુજ ગંભીર હતો કે, "મારે તે છોકરાને શોધી કાઢવો છે. પછી એક રાતમાં હું લખપતિ બની જઈશ. આટલા બધા ઘરેણાં." તો તે ત્યાં ગયો, પણ તેની લાયકાત તે હતી કે "મારે કૃષ્ણને જોવા છે, મારે કૃષ્ણને જોવા જ છે." તે ચિંતા, તે આતુરતાને કારણે, તે કૃષ્ણને વૃંદાવનમાં જોઈ શક્યો. તેણે કૃષ્ણને તેમજ જોયા જેમ કે તે ભાગવત કથાકાર કેહતો હતો. પછી તેણે જોયું, "ઓહ, ઓહ, તું કેટલો સુંદર છોકરો છે, કૃષ્ણ." તો તે તેમના વખાણ કરવા માંડ્યો. તેણે તેમ વિચાર્યું, "વખાણવાથી, હું તેના બધા ઘરેણાં લઈ લઇશ." તો જ્યારે તેણે તેનો સાચો હેતુ રજૂ કર્યો, "તો હું શું તમારા થોડા ઘરેણાં લઇ લઉં? તમે આટલા ધનવાન છો." "ના, ના, ના. મારી મમ્મી ગુસ્સે થશે. હું ના આપી શકું..." કૃષ્ણ એક બાળકના રૂપમાં. તો તે કૃષ્ણ માટે હજી આતુર થતો ગયો. અને પછી... કૃષ્ણનાં સંગથી, તે શુદ્ધ બની ગયો હતો. ત્યારે, અંતમાં, કૃષ્ણે કહ્યું, "ઠીક છે, તું લઇ જા." ત્યારે તે તરતજ ભક્ત બની ગયો. કારણકે કૃષ્ણના સંગથી...
 
તો એક યા બીજી રીતે, આપણે બધાએ કૃષ્ણના સંપર્ક માં આવવું જોઈએ. એક યા બીજી રીતે. પછી આપણે શુદ્ધ થઈશું.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 21:34, 6 October 2018

Lecture on SB 1.2.12 -- Los Angeles, August 15, 1972

કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે: (ભ.ગી. ૭.૨૫) નાહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવ્રતઃ "હું બધાને દેખાઈ પડતો નથી.યોગમાયા, યોગમાયા મને આવરિત કરે છે." તો તમે કેવી રીતે ભગવાનને જોઈ શકો? પણ આ લુચ્ચાઈ ચાલી રહી છે, કે "તમે મને ભગવાન બતાવી શકો? તમે ભગવાનને જોયા છે?" ભગવાન એક રમકડા ની જેમ બની ગયા છે. "અહિયાં ભગવાન છે. તે ભગવાનનો અવતાર છે." (ભ.ગી. ૭.૨૫) ના મામ દુષ્કૃતિનો મુઢા: પ્રપદ્યન્તે નરાધમા: તેઓ પાપી, લુચ્ચા, મુર્ખ અને માનવજાતમાં સૌથી અધમ છે. તેઓ તેમ પૂછે છે: "તમે મને ભગવાન બતાવી શકો?" તમે શું લાયકાત પ્રાપ્ત કરી છે કે તમે ભગવાનને જોઈ શકશો? આ છે લાયકાત. તે શું છે? તત શ્રદ્ધધાના મુનય: (શ્રી.ભા. ૧.૨.૧૨) સૌથી પેહલા વ્યક્તિએ શ્રદ્ધાળુ હોવું જોઈએ. શ્રદ્ધાળુ. શ્રદ્ધાધના: એને વાસ્તવમાં તે ભગવાનને જોવા માટે ખુબ અજ આતુર હોવો જોઈએ. એમ નહીં કે મજાક, મસ્તીમાં "તમે મને ભગવાન ને બતાવી શકો?" જાદુ, જેમ કે ભગવાન એક જાદુ છે. ના. તે બહુ જ ગંભીર હોવો જોઈએ: "હા, જો ભગવાન છે તો.... આપણે બધાએ જોયું છે, આપણે બધાએ ભગવાન વિષે જાણ્યું છે. તો મારે જોવું જ પડશે."