GU/660728 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ તમને આ પરમાણુ યુગમાં અનુભવ છે, પરમાણુ ભૌતિક અસ્તિત્વની સૂક્ષ્મ માત્રા અસ્તિત્વ ધરાવે છે, તેવી જ રીતે, આધ્યાત્મિક સૂક્ષ્મ અસ્તિત્વ છે. હવે, આ આધ્યાત્મિક સૂક્ષ્મ અસ્તિત્વ. પેલા દિવસે હું સમજાવતો હતો અને ઘણી વાર પરમાણુને પદ્મ પુરાણમાં વર્ણવેલું છે, જે વેદિક સાહિત્ય છે. અને તે આધ્યાત્મિક શક્તિ, મારા કહેવાનો મતલબ, આધ્યાત્મિક પરમાણુ, નું રૂપ શું છે? તે વાળની ટોચના દસ હજારમાં ભાગનું છે. તમે વાળની ટોચ સુધીનો જ અનુભવ છે. તે એક સૂક્ષ્મ બિંદુ છે. હવે તેને દસ હજાર ભાગથી ભાગાકાર કરો, અને તે ભાગ તમે છો, આધ્યાત્મિક પરમાણુ. આ આપણી સ્થિતિ છે."
660728 - ભાષણ - ભ.ગી. ૪.૧૧-૧૨ - ન્યુ યોર્ક