GU/661023 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"એક બાળક, અગ્નિનું વિજ્ઞાન, અગ્નિનું ભૌતિક બંધારણ, જાણ્યા વગર, જો તે અગ્નિને સ્પર્શ કરશે, અગ્નિ કામ કરશે. અને, મારો કહેવાનો મતલબ, એક મોટો વૈજ્ઞાનિક જેને અગ્નિનું ભૌતિક જ્ઞાન છે, જો તે અગ્નિને સ્પર્શ કરશે, તે..., તે પણ દાઝશે. તો કૃષ્ણ ભાવનામૃત એટલું સરસ છે કે જો તમે કોઈ પણ તત્વજ્ઞાન અથવા વિજ્ઞાન સમજયા વગર પણ ગ્રહણ કરશો, તે કાર્ય કરશે. પણ જો તમે તત્વજ્ઞાન અથવા વિજ્ઞાન દ્વારા સમજશો, આપણી પાસે ભગવદ ગીતામાં પૂરતો જથ્થો છે." |
661023 - ભાષણ - ભ.ગી. ૭.૨૮-૮.૬ - ન્યુ યોર્ક |