GU/661116 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આપણે, જીવો તરીકે, આપણે પરમના, સચ્ચિદાનંદના, અંશ છીએ. આપણને આનંદ જોઈએ છે. તો, નિરાકાર રૂપ આપણને તે આનંદ નથી આપતો, જે આપણી માંગ છે. તે આનંદ આધ્યાત્મિક ગ્રહોમાં મળે છે. જો તમે કોઈ પણ આધ્યાત્મિક ગ્રહોમાં પ્રવેશો, તો તે આધ્યાત્મિક સુખ અને આનંદનું આદાન પ્રદાન મેળવી શકો." |
661116 - ભાષણ - ભ.ગી. ૮.૧૪-૧૫ - ન્યુ યોર્ક |