GU/661119 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ આધ્યાત્મિક દ્રષ્ટિ વર્તમાન સમયે, કારણકે આપણે ભૌતિક વસ્ત્રથી ઢંકાયેલા છીએ, અથવા ભૌતિક ઇન્દ્રિયોથી, તેથી આપણી ભૌતિક ઇંદ્રિયોથી આધ્યાત્મિક જગત કે કોઈ પણ આધ્યાત્મિક વસ્તુ સમજી શકાતી નથી. પણ આપણે અનુભવી શકીએ છીએ કે કઈક આધ્યાત્મિક છે. તે શક્ય છે. જોકે આપણે આધ્યાત્મિક વસ્તુની બાબતમાં પૂર્ણ રીતે અજ્ઞાનમાં છીએ, છતાં આપણે અનુભવી શકીએ છીએ. જો તમે પોતાનું ચૂપચાપ વિશ્લેષણ કરો, "હું શું છે? શું હું આ આંગળી છું? શું હું આ શરીર છું? શું હું આ વાળ છું?" તમે ના પાડશો, "ના હું આ નથી." તો આ શરીરની પરે, જે છે, તે આધ્યાત્મિક છે."
661119 - ભાષણ - ભ.ગી. ૮.૨૧-૨૨ - ન્યુ યોર્ક