GU/661129 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો જો તમને ભગવાન, કૃષ્ણ, જોઈએ છે, તો આ ભક્તિમય સેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ન તો યોગ, ન તો માનસિક તર્ક, ન તો ધાર્મિક કર્મકાંડો, ન તો વેદિક સાહિત્યનો અભ્યાસ, ન તો તપસ્યાઓ... આ બધા સૂત્રો જેની દિવ્ય સાક્ષાત્કાર માટે ભલામણ કરવામાં આવી છે, તે આપણને કદાચ અમુક હદ સુધી વિકાસ કરવામાં મદદ કરી શકે, પણ જો તમારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સાથે વ્યક્તિગત સંપર્ક જોઈએ છે, તો તમારે આ ભક્તિમય સેવા, કૃષ્ણ ભાવનામૃત, અપનાવવી પડશે. બીજો કોઈ માર્ગ નથી."" |
661129 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૧૩૭-૧૪૨ - ન્યુ યોર્ક |