GU/661206 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"કૃષ્ણ ભાવનામૃત, જે આપણે પ્રચલિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તે પ્રત્યક્ષ વિધિ છે અને આ યુગ માટે બિલકુલ યોગ્ય છે. જેમ ભગવાન ચૈતન્યે પ્રસ્તુત કરી છે, કલૌ નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ એવ ગતિર અન્યથા. આ કલિયુગમાં, ઝઘડા અને દંભના યુગમાં - આને કલિ કહેવાય છે - આ યુગમાં આ સૌથી સરળ વિધિ છે અને પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ કાર્ય. જેમ કે સૈનિક દળમાં એક શબ્દ છે, "પ્રયક્ષ કાર્ય," આ આધ્યાત્મિક પ્રત્યક્ષ કાર્ય છે, આ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે." |
661206 - ભાષણ - ભ.ગી. ૯.૨૦-૨૨ - ન્યુ યોર્ક |