GU/661216 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ભગવાન કૃષ્ણ કહે છે કે 'કોઈ પણ વ્યક્તિ મને ભક્તિથી આ ચાર વસ્તુઓ અર્પણ કરે છે', પત્રમ પુષ્પમ ફલમ તોયમ (ભ.ગી. ૯.૨૬), 'થોડુક પાંદડું, થોડુક ફૂલ, થોડુક ફળ અને થોડુક પાણી'... તો તેઓ ખુશીથી સ્વીકારે છે. શા માટે? કારણકે આપણે તેમને ભક્તિ અને પ્રેમથી અર્પણ કરીએ છીએ. ફક્ત તે જ રીત છે." |
661216 - ભાષણ - ભ.ગી. ૯.૨૬-૨૭ - ન્યુ યોર્ક |