GU/661219 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો અહી તે કહ્યું છે, ભગવાન કૃષ્ણ કહે છે, શુભાશુભ ફલૈર એવમ મોક્ષ્યસે (ભ.ગી. ૯.૨૮): "જો તમે તમારા કાર્યોને કૃષ્ણ ભાવનામૃતમાં ઢાળો, તો તમે બધા જ કર્મફળો, સારા કે ખરાબ, માથી મુક્ત થાઓ છો." દિવ્ય. કારણકે કૃષ્ણ ભાવનામૃતમાં તમે કોઈ ભવિષ્યના કર્મફળો નથી મેળવતા... તમારું પદ દિવ્ય હોય છે. તમે આધ્યાત્મિક જગતમાં સ્થાનાંતરિત થશો. તેથી તમે બધા જ કર્મફળોમાથી મુક્ત થાઓ છો." |
661219 - ભ.ગી. ૯.૨૭-૨૯ - ન્યુ યોર્ક |