GU/661228 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આધ્યાત્મિક જીવન અને ભૌતિક જીવન મતલબ જ્યારે તમારે આનંદ કરવો છે, જ્યારે તમારે આ ભૌતિક સ્ત્રોતો પર રાજ કરવું છે, તે ભૌતિક જીવન છે. અને જ્યારે તમારે ભગવાનના સેવક બનવું છે, તે આધ્યાત્મિક જીવન છે. ભૌતિક જીવન અને આધ્યાત્મિક જીવનના કાર્યો વચ્ચે કોઈ વધુ ફરક નથી. ફક્ત ચેતનાને બદલવાની છે. જ્યારે મારી ચેતના છે ભૌતિક પ્રકૃતિ પર રાજ કરવું, તે ભૌતિક જીવન છે, અને જ્યારે મારી ચેતના છે કૃષ્ણની, પરમ ભગવાનની, સેવા કરવી, અહી, કૃષ્ણ ભાવનામૃત, તે આધ્યાત્મિક જીવન છે." |
661228 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૩૫૪-૩૫૮ - ન્યુ યોર્ક |