GU/670122 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પૂર્ણ વાત એ છે કે તમારે ધ્યાન કરવું પડે. પછી ધ્યાન કરો, તમારે હઠયોગનો અભ્યાસ કરવો પડશે. હઠ યોગ તે વ્યક્તિ માટેનો અભ્યાસ છે કે જે આ શરીરથી ખૂબ જ આસક્ત અને વ્યસની છે. જેને ખૂબ જ કટ્ટર ખાતરી છે કે "હું આ શરીર છું," તેમના માટે, આવા મૂર્ખ જીવોને ભલામણ કરવામાં આવે છે કે "તમે કસરત કરવાનો પ્રયાસ કરો અને જુઓ કે તમારી અંદર શું છે." ધ્યાન. પરંતુ જે વ્યક્તિ જાણે છે કે "હું આ શરીર નથી," તે તરત જ શરૂ કરે છે કે "હું આ શરીર નથી; હું શુદ્ધ આત્મા છું, અને હું પરમ ભગવાનનો અંશ છું. તેથી મારું કર્તવ્ય છે ભગવાનની સેવા કરવી." તે ખૂબ જ સરળ સત્ય છે."
670122 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૫.૩૧.૩૮ - સાન ફ્રાન્સિસ્કો‎