GU/670208 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે "મારા ગુરુ મહારાજે, મારા આધ્યાત્મિક ગુરુએ, મને કહ્યું કે 'આ શ્લોક તમારા ગળામાં રાખો, અને તમે જપ કરો, અને હું તમને આશીર્વાદ આપું છું કે તમે મુક્તિ મેળવશો. તમે ફક્ત મુકત જ નહીં થાઓ, પણ તમે ઉચ્ચતમ શ્રેષ્ઠ લક્ષ્ય, કૃષ્ણ ગ્રહ, પર પણ પહોંચી શકશો'." |
670207 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૪૯-૬૫ - સાન ફ્રાન્સિસ્કો |