GU/680727 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો પૂર્ણ પુરષોતમ ભગવાન મુખ્યત્વે વિભાજિત નથી, પરંતુ તેઓ છ પ્રાથમિક લક્ષણો દ્વારા સમજાય છે. પ્રાથમિક, પ્રથમ વિશેષતા, ગુરુ છે, કારણ કે ગુરુ પૂર્ણ પુરષોતમ ભગવાનને સમજવા માટે દીક્ષા આપે છે. તે લક્ષણ શ્રી નિત્યાનંદ પ્રભુ રજૂ કરે છે. તેઓ મૂળ ગુરુ લક્ષણ છે, અને તેઓ પ્રગટ થાય છે ..., સૌ પ્રથમ કૃષ્ણનું પ્રકટ વિસ્તરણ." |
680727 - ભાષણ અવતરણ - મોંટરીયલ |