GU/680818 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જો કોઈ સભા અને પ્રવચન માટે બોલાવે છે, તો આપણે શુલ્ક લેવો જોઇએ. હા. અને જો તેમણે મફતમાં સાંભળવું હોય, તો તેઓ આપણા મંદિરમાં આવી શકે છે. સસ્તા ન બનો. તમે જોયું? મારા ગુરુ મહારાજ કહેતા હતા કે ફોતર કથર સેઈ ઉસને ન (?): "જો કોઈ સસ્તુ બને છે, તો કોઈ તેને સાંભળતું નથી." ખાસ કરીને આ દેશમાં. જો તમે નિઃશુલ્ક વક્તા બનશો, તો પછી તેને ગંભીરતાથી લેવામાં આવશે નહીં. તો આપણે શુલ્ક લેવો જ જોઈએ. બોસ્ટનમાં, બધા જ પ્રવચનો જે સત્સ્વરૂપે ગોઠવ્યા, તેમણે સો ડોલર ચૂકવ્યા, ઓછામાં ઓછા પચાસ ડોલર." |
680818 - વાર્તાલાપ - મોંટરીયલ |