GU/680821 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આપણી પરિસ્થિતિ જુદી જુદી રીતે ગણવામાં આવે છે. એવું નથી કે આપણામાંના દરેક એક સમાન મંચ પર સ્થિત છે. ભૌતિક મંચ પર, આપણે ત્રણ જુદા જુદા પદ પર છીએ: સત્ત્વ-રજ-તમ. સત્ત્વ મતલબ સત્વગુણ, રજ મતલબ રજોગુણ અને તમનો અર્થ છે તમોગુણ અથવા અંધકાર. તો, જ્યા સુધી આપણે ભૌતિક મંચ પર છીએ, સર્વોચ્ચ પદની સ્થિતિ સત્વગુણમાં છે." |
680821 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૩- મોંટરીયલ |