GU/681009 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"હવે કોઈ વ્યક્તિ પ્રશ્ન કરી શકે છે કે, " શા માટે મને ભગવાનના વિજ્ઞાનને સમજવામાં રસ હોવો જોઈએ? આટલી બધી ભૌતિક વસ્તુઓના વિજ્ઞાનને કેમ ન સમજુ? શા માટે વ્યક્તિએ..." ના. આ આવશ્યકતા છે. તે વેદાંતનો આદેશ છે: અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આ તક છે. આ મનુષ્ય જીવન એ પરમ ભગવાનના વિજ્ઞાનને સમજવાની તક છે. ક્યાં તો તમે ભગવાન અથવા સંપૂર્ણ સત્ય અથવા પરમાત્મા કહો, એક જ વસ્તુ છે. પરંતુ આ જીવન સમજવા માટે છે. જો આપણે આ તક ગુમાવીએ, તો આપણે જાણતા નથી કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ." |
681009 - ભાષણ - સિયેટલ |