GU/681011 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન, આપણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, સર્વોચ્ચ નેતા, ની પૂજા કરીએ છીએ. માનવ સમાજ નેતા વિના કામ કરી શકતો નથી. તમે જ્યાં પણ જાઓ, કોઈપણ દેશ, કોઈપણ રાષ્ટ્ર, કોઈપણ સમાજ, કોઈપણ સમુદાય, કોઈપણ કુટુંબ, એક નેતા હોય છે. તો વેદો સૂચના આપે છે કે એક સર્વોચ્ચ નેતા છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ એકો બહુનામ વિદધાતિ કામાન (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). ઉપનિષદમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર છે." |
681011 - ભાષણ - સિયેટલ |