GU/681216 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"એક ભક્ત જે હંમેશાં કૃષ્ણ ભાવનામૃતમાં હોય છે, તેના માટે કંઈ અજાણ્યું નથી. તે બધું જ જાણે છે. જેમ કે આપણે આખી સૃષ્ટિની માહિતી આપી શકીએ છીએ - ફક્ત આ ભૌતિક જગતની જ નહીં; આધ્યાત્મિક જગતની પણ. સ્પષ્ટ ખ્યાલ: ક્યાં છે, શું છે. બધું જ. તે કૃષ્ણ ભાવનામૃત છે. તમે જેટલું પ્રગતિ કરો છો, પછી તમે સંપૂર્ણ રીતે, મારો કહેવાનો અર્થ છે કે, તમામ વિભાગીય જ્ઞાનના જાણકાર બનો છો. બધું જ પૂર્ણ છે."
681216 - ભાષણ ભ.ગી. ૦૨.૪૬-૬૨ - લોસ એંજલિસ