GU/690319 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"વ્યક્તિએ કોઈ પણ સંદેહ વિના, ભગવાનની સેવામાં સંલગ્ન રહીને તે કેવું અનુભવે છે, તે વ્યક્ત કરવું જોઈએ. અને જેવો વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત બને છે, તે કવિ પણ બને છે. તે બીજી યોગ્યતા છે. એક વૈષ્ણવ, એક ભક્ત, છવ્વીસ પ્રકારની યોગ્યતાઓ વિકસિત કરે છે, ફક્ત કૃષ્ણની સેવા કરીને. તેમાંથી એક યોગ્યતા છે કે તે કવિ બને છે. તો, મૈમ અંશ સર્વ પ્રતત્નેન (શ્રીધર સ્વામી ભાષ્ય). તો આપણે ફક્ત... જો આપણે ફક્ત તે સમજાવવાનો પ્રયત્ન કરીએ કે કૃષ્ણ કેટલા મહાન છે, ભગવાન કેટલા મહાન છે, તે પૂરતી સેવા છે." |
690319 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૦૮-૧૧ - હવાઈ |