GU/690327 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આપણે આ યુગ, કલિયુગના પાંચ હજાર વર્ષો પસાર કરી ચૂક્યા છીએ. તેની પહેલા, દ્વાપર યુગ હતો. દ્વાપર યુગ મતલબ ૮,૦૦,૦૦૦ વર્ષનો. અને તેની પહેલા, ત્રેતાયુગ હતો, જે બાર લાખ વર્ષનો હતો. તેનો મતલબ ઓછામાં ઓછા ૨૦ લાખ વર્ષો પહેલા, ભગવાન રામચંદ્ર આ પૃથ્વી પર અવતરિત થયા હતા." |
690327 - ભગવાન રામચંદ્રના આવિર્ભાવ દિવસ ઉત્સવ પર ભાષણ, રામનવમી - હવાઈ |