GU/690613 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શ્રીમદ ભાગવતમનો દરેકે દરેક શબ્દ, સમજૂતીના જથ્થાઓથી ભરેલો છે, દરેકે દરેક શબ્દ. આ શ્રીમદ ભાગવતમ છે, વિદ્યા ભાગવતાવધિ. જ્યારે વ્યક્તિ શ્રીમદ ભાગવતમને સમજી શકે ત્યારે તે વ્યક્તિની શિક્ષાને સમજવામાં આવે છે. વિદ્યા, વિદ્યા મતલબ શિક્ષા, આ વિજ્ઞાન નહીં, તે વિજ્ઞાન. જ્યારે વ્યક્તિ શ્રીમદ ભાગવતમને સાચા અર્થમાં સમજી શકે છે, તો તે સમજવું જોઈએ કે તેણે બધી શૈક્ષણિક પ્રગતિ પૂરી કરી લીધી છે."
690613 - ભાષણ - શ્રી.ભા. ૧.૫.૧૩ - ન્યુ વૃંદાવન, અમેરિકા