GU/690712b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ફક્ત કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરો, તેઓ કેવી રીતે પ્રકટ થાય છે, કેવી રીતે તેઓ અપ્રકટ થાય છે, તેમનું બંધારણીય પદ શું છે, મારી બંધારણીય સ્થિતિ શું છે, કૃષ્ણ સાથે સંબંધ શું છે, કેવી રીતે જીવવું. બધું જ. ફક્ત જો તમે આ બાબતોને સમજો, કૃષ્ણ કહે છે, જન્મ કર્મ મે દિવ્યમ યો જાનાતિ તત્ત્વતઃ... તત્ત્વતઃનો અર્થ છે વાસ્તવિકતા, વૈજ્ઞાનિક રૂપે; તુક્કાઓ અથવા ભાવનાઓ અથવા કટ્ટરતા દ્વારા નહીં. ના. કૃષ્ણ ભાવનામૃત બધું વૈજ્ઞાનિક, નક્કર વૈજ્ઞાનિક છે. તે બોગસ નથી. તે કલ્પના નથી." |
690712 - ભાષણ શ્રી.ભા. - લોસ એંજલિસ |