GU/700512b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"કૃષ્ણ કહે છે, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ ધામ પરમમ મમ (ભ.ગી. ૧૫.૬). મામ ઉપેત્ય કૌંતેય દુઃખાલયમ અશાશ્વતમ, નાપ્નુવંતી મહાત્માન: (ભ.ગી. ૮.૧૫): "જોઈ કોઈ પણ વ્યક્તિ, એક યા બીજી રીતે, કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ કરીને, તે મારી પાસે આવે છે, તેને પાછા જઈને ફરીથી ભૌતિક દેહ સ્વીકારવાની કોઈ જરૂર નથી.' તેને કૃષ્ણની જેમ જ શરીર મળે છે, જે છે સત-ચિત-આનંદ-વિગ્રહ (બ્ર.સં. ૫.૧)." |
700512 - ભાષણ ઈશોપનિષદ ૮ - લોસ એંજલિસ |