GU/710110b ભાષણ - શ્રીલ પ્રભુપાદ કલકત્તા માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હવે, આપણે આ મહત્ત્વની વાતની નોંધ લેવી જોઈએ કે શક્તિશાળી હરિ-નામ એટલું શક્તિશાળી છે કે કોઈ સચેત કે અચેત અવસ્થામાં... ક્યારેક તેઓ અનુકરણ કરે છે: "હરે કૃષ્ણ." કૃષ્ણના પવિત્ર નામનો જપ કરવાનો તેમનો કોઈ હેતુ નથી હોતો, પરંતુ તેઓ અનુકરણ કરે છે કે નિંદા કરે છે, "હરે કૃષ્ણ." તે પણ અસર કરે છે. તેની પણ અસર પડે છે. જેમ કે ચૈતન્ય મહાપ્રભુના સમયમાં મુસ્લિમ લોકો, તેઓ ક્યારેક નિંદા કરતા, "આ હિન્દુઓ હરે કૃષ્ણનો જપ કરે છે." તો તેઓ અનુકરણ કરતા હતા. તો ધીરે ધીરે તેઓ પણ ભક્તો બની ગયા."
710110 - ભાષણ શ્રી.ભા. ૬.૨.૫-૮ - કલકત્તા‎