GU/710217d ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તે માત્ર અનુભૂતિની પ્રક્રિયા છે કે કોઈ વ્યક્તિ પરમ સત્યને નિરાકાર સમજી રહ્યું છે અને કોઈ વ્યક્તિ પરમ સત્યની અનુભૂતિ સર્વવ્યાપી પરમાત્મા, અંતર્યામી, તરીકે કરી રહ્યું છે, અને કેટલાક વ્યક્તિઓ પરમ સત્યની પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, કૃષ્ણ, તરીકે અનુભૂતિ કરી રહ્યું છે. પરંતુ તે અદ્વય-જ્ઞાન, એક સમાન છે. તે ફક્ત આપણી દ્રષ્ટિની શક્તિ છે જે તફાવત બનાવે છે. વિષય વસ્તુ એક જ છે. તે શ્રીમદ-ભાગવતમમાં જણાવેલું છે". |
710217 - ભાષણ ચૈ.ચ. આદિ ૭.૧૧૯ - ગોરખપુર |