GU/710218 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અહીં આ વિશ્વમાં, આનંદ અથવા બ્રહ્માનંદનું પ્રતિબિંબ છે, પરંતુ તે અસ્થિર છે, અસ્થાયી છે. તેથી શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, રમન્તે યોગિનો અનંતે. જેઓ યોગી છે... યોગી મતલબ જે દિવ્ય સ્થિતિની અનુભૂતિ કરે છે, તેમને યોગી કહેવામાં આવે છે. તેમને ત્રણ વર્ગોમાં વહેંચી શકાય છે: જ્ઞાની, હઠ-યોગી અને ભક્તિ-યોગી. તે બધા યોગી કહેવાય છે. તો રમન્તે યોગિનો અનંતે. યોગીના આનંદનું લક્ષ્ય છે અમર્યાદિતને સ્પર્શ કરવો."
710218 - ભાષણ - ગોરખપુર‎