GU/730221 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ઓકલેંડમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"પિતાનું તે કર્તવ્ય છે, માતાનું તે કર્તવ્ય છે, સરકારનું તે કર્તવ્ય છે, રાજ્યનું, બાળકોને ખૂબ જ સરસ રીતે ઉછેરવા. અત્યારે કેટલો ભયાનક સમાજ છે કે તેમને મનુષ્ય જીવનમાં સિદ્ધ બનાવવા માટે ઉછેરવાના બદલે તેમની ગર્ભમાં જ હત્યા કરવામાં આવી રહી છે. ઓહ, કેટલો ભયાનક સમાજ છે આ, જરા કલ્પના કરો. તે વિચારવું જ એટલું ભયાનક છે કે માતપિતાનું કર્તવ્ય છે કે બાળકને જીવનની સર્વોચ્ચ સિદ્ધિ માટે ઉછેરે; તે કરવાને બદલે તેમની માતાના ગર્ભમાં હત્યા થઈ રહી છે." |
730221 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧૩-૧૫ - ઓકલેંડ |