GU/730912c વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"અમે એવું પણ માનીએ છીએ કે, વિશ્વની શરૂઆત છે, અને તેનો અંત છે. કંઈપણ ભૌતિક. જેમ કે મારુ શરીર, તમારું શરીર, તેની શરૂઆત પિતા, માતાથી થઈ છે, અને તે ફરીથી સમાપ્ત થશે. તો કંઈપણ ભૌતિક, તેને શરૂઆત છે અને અંત છે. પરંતુ, શરીરની અંદર, આત્મા, આત્માની કોઈ શરૂઆત નથી, કોઈ અંત નથી." |
730912 - ઇન્ટરવ્યુ - લંડન |