GU/731229 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ગો-રક્ષ્ય, માનવ સમાજમાં ગાયની રક્ષા બહુજ, બહુજ મહત્વની છે કારણકે તે દૂધ આપે છે, ચમત્કારી ખોરાક. તમે સેંકડો અને હજારો વાનગીઓ બનાવી શકો છો, ફક્ત સ્વાદિષ્ટ જ નહીં, પણ મસ્તિષ્કને પોષણ પૂરું પાડનારો ખોરાક. તમે સારું મગજ મેળવી શકો છો. તેથી ગો-રક્ષ્ય, ગાયની રક્ષા, ની વિશેષ કરીને ભલામણ થયેલી છે, પ્રાણી સુરક્ષા નહીં. જો તમારે માંસ ખાવું જ હોય, તમે બીજા પ્રાણીઓને ખાઈ શકો છો, તે છે. પણ ગાયોને ના ખાઓ. આ વેદિક સંસ્કૃતિ છે."
731229 - ભાષણ શ્રી.ભા. ૧.૧૬.૧ - લોસ એંજલિસ