GU/740102 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"લોકો વાંચવામાં રુચિ ધરાવે છે, પણ તેઓ બધુ કહેવાતું સાહિત્ય, કવિતા, વાંચે છે. પણ આપણે આવા સાહિત્યમાં રુચિ નથી ધરાવતા, કારણકે કૃષ્ણ-કથા નથી. આપણે શ્રીમદ ભાગવતમ અને ભગવદ ગીતામાં રુચિ ધરાવીએ છીએ. શા માટે? કારણકે તે કૃષ્ણ-કથા છે. તે જ વૃત્તિ. દરેક વ્યક્તિને કઈક વાંચવું હોય છે. આપણને પણ કઈક વાંચવું હોય છે. પણ આપણે ભગવદ ગીતા વાંચીએ છીએ, ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત, કારણકે કૃષ્ણ-કથા છે. આપણે કોઈ પણ કચરો સાહિત્યમાં રુચિ ધરાવતા નથી, ગમે તેટલું તે બનાવેલું કેમ ના હોય." |
740102 - ભાષણ શ્રી.ભા. ૧.૧૬.૫ - લોસ એંજલિસ |