GU/740113 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સાચો ધાર્મિક સિદ્ધાંત આ યુગમાં ખોવાઈ ગયો છે, અને ધાર્મિક બન્યા વગર કોઈ માનવ સમાજ નથી; આ પ્રાણી સમાજ છે. તે પ્રાણી અને માણસમાં ફરક છે: બિલાડીઓ અને કુતરાઓ, તેમને ચર્ચ નથી હોતા, તેમને મંદિર નથી હોતા, તેમને મસ્જિદ નથી હોતા. તેઓ નગ્ન હોય છે, શેરીમાં ફરતા, રસ્તા પર મૈથુન કરતાં. કોઈ પ્રતિબંધ નથી - કોઈ પણ રીતે જીવો, જે ઈચ્છા હોય તે કરો. તે પ્રાણી જીવન છે, પ્રાણી. ધર્મેણ હીના: પશુભી: સમાના: જો ધાર્મિક સિદ્ધાંતોનો સ્વીકાર ના થાય, જે માનવ સમાજમાં ખૂટે છે, નારકાઈ ઉપ(?) કલ્પતે. તે નાર, નર્ક બને છે."
740113 - ભાષણ શ્રી.ભા. ૧.૧૬.૧૮ - લોસ એંજલિસ