GU/741107 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આ ભૌતિક જગતને વેદિક ગ્રંથોમાં અંધકાર તરીકે વર્ણવેલું છે. વાસ્તવમાં તે અંધકાર છે, તેથી આપણને સૂર્યપ્રકાશની, ચંદ્રપ્રકાશની, વીજળીની જરૂર પડે છે. જો તે અંધકાર ના હોત, તો શા માટે આટલી બધી પ્રકાશની વ્યવસ્થા? વાસ્તવમાં, તે અંધકાર છે. કૃત્રિમ રીતે, આપણે તેને પ્રકાશમય કરીએ છીએ. તેથી વેદિક આજ્ઞા છે કે 'પોતાને અંધકારમાં ના રાખશો." તમસી મા જ્યોતિર ગમ. "પ્રકાશ તરફ જાઓ." તે પ્રકાશ આધ્યાત્મિક જગત છે. તે કૃષ્ણની પ્રત્યક્ષ જ્યોતિ છે, અથવા શારીરિક કિરણો." |
741107 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૭ - મુંબઈ |