GU/741109 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આપણે જીવો, આપણે નિત્ય છીએ. ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). આપણે મરતા નથી. ન જાયતે ન મ્રિયતે વા. ન તો આપણે જન્મ લઈએ છીએ કે ન તો આપણે મરીએ છીએ. આપણે ફક્ત શરીર બદલીએ છીએ. વાસાંસી જીર્ણાની યથા વિહાય (ભ.ગી. ૨.૨૨). જેમ જૂના વસ્ત્રો, જૂના શર્ટ અને કોટ, આપણે બદલીએ છીએ, તેવી જ રીતે, જ્યારે આ શરીર જૂનું થઈ જશે જે ઉપયોગ લાયક નહીં રહે, આપણે બીજું શરીર બદલીએ છીએ. તથા દેહાંતર પ્રાપ્તિ: (ભ.ગી. ૨.૧૩). આ સાચું જ્ઞાન છે." |
741109 - ભાષણ શ્રી. ભા. ૩.૨૫.૯ - મુંબઈ |