GU/741123 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો, જ્યારે ભક્ત પીડાય છે, તે વિચારે છે કે 'તે મારા પાછલા કર્મોને કારણે છે. તો કૃષ્ણની કૃપાને કારણે, હું બહુ વધુ પીડાતો નથી, ફક્ત થોડું જ. તો તેનો ફરક નથી પડતો. છેવટે તો, બધુ મનમાં જ છે, પીડાવું અને આનંદ માણવો. તો એક ભક્તનું મન કૃષ્ણ ભાવનામૃતમાં અભ્યસ્ત છે. તેથી તે પીડાની કોઈ પરવાહ નથી કરતો. તે ફરક છે એક ભક્ત અને અભક્ત વચ્ચે." |
741123 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૨૩ - મુંબઈ |