GU/741216 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ આખા બ્રહ્માણ્ડમાં કોઈ રૂપમાં હાજર હોય છે. એક બ્રહ્માણ્ડમાં તમે કૃષ્ણને જન્મ લેતા જોશો, જન્માષ્ટમી. કોઈ બ્રહ્માણ્ડમાં તમે કૃષ્ણને ગોપાળો સાથે રમતા જોશો. ક્યારેક તે છે... આ રીતે. તેથી તેને નિત્ય-લીલા કહેવાય છે. નિત્ય-લીલા મતલબ જન્માષ્ટમી લીલા હમેશ માટે ક્યાક અથવા બીજે તો ચાલતી જ હોય છે. તેથી તેને લીલયા કહેવાય છે, યદ્રછયા."
741216 - ભાષણ શ્રી.ભા. ૩.૨૬.૪ - મુંબઈ