GU/741230 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"કોઈ પણ પ્રયાસ વગર દુ:ખો મારા ઉપર આવે જ છે, તેવી જ રીતે, મારા ભાગ્ય પ્રમાણે... ભાગ્ય મતલબ કોઈ હદ સુધી આપણે સહન કરીએ, અને કોઈ હદ સુધી આપણે ભોગ કરીએ. વાસ્તવમાં, કોઈ આનંદ છે જ નહીં, પણ આપણે તેને આનંદ તરીકે લઈએ છીએ. અસ્તિત્વ માટેનો સંઘર્ષ, પીડા ઓછી કરવાનો સંઘર્ષ, આપણે તેને સુખ તરીકે લઈએ છીએ. વાસ્તવમાં આ ભૌતિક જગતમાં કોઈ સુખ છે જ નહીં. તો, સુખ અને દુ:ખ હોય પણ, તો પણ બે સાપેક્ષ શબ્દો છે, એક કોઈ પણ પ્રયાસ વગર આવે છે; બીજું પણ કોઈ પણ પ્રયાસ વગર આવશે જ." |
741230 - ભાષણ શ્રી.ભા. ૩.૨૬.૧૧ - મુંબઈ |