GU/750424 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"શુદ્ધ ચેતના છે કૃષ્ણ ભાવનામૃત. શુદ્ધ ચેતના મતલબ સમજવું કે 'હું કૃષ્ણ સાથે બહુ જ ઘનિષ્ઠ રીતે સંબધિત છું તેમના અંશ તરીકે'. જેમ કે મારી આંગળી મારા શરીર સાથે બહુ જ ઘનિષ્ઠ રીતે સંબંધિત છે. ઘનિષ્ઠ... જો આંગળીમાં થોડું પણ દર્દ હોય, હું ખૂબ જ પરેશાન બની જાઉં છું કારણકે મારે આ આંગળી સાથે ઘનિષ્ઠ સંબંધ છે. તેવી જ રીતે, આપણને કૃષ્ણ સાથે ઘનિષ્ઠ સંબંધ છે, અને આપણે પતિત છીએ. તેથી કૃષ્ણ પણ થોડો દર્દ અનુભવે છે, અને તેથી તેઓ અવતરિત થાય છે:
કૃષ્ણ પીડા અનુભવી રહ્યા છે. તો જો તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો, તો કૃષ્ણ આનંદ અનુભવશે. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે." |
750424 - ભાષણ શ્રી.ભા. ૧.૭.૭ - વૃંદાવન |