GU/750721 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મારા ગુરુ મહારાજે ૧૯૩૬માં વિદાય લીધી, અને મેં આ આંદોલન ૧૯૬૫માં શરુ કર્યું, પાત્રીસ વર્ષ પછી. તો? મને મારા ગુરુની કૃપા મળી રહી છે. આ વાણી છે. જો ગુરુ શારીરિક રૂપે હાજર ન પણ હોય, જો તમે વાણીને અનુસરો, તો તમને મદદ મળે છે."
750721 - સવારની લટાર - સાન ફ્રાન્સિસ્કો