GU/751124 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જીવ, એક બહુ જ સૂક્ષ્મ અણુ છે, વાળની ટોચનો દસ હજારમો ભાગ. કેશાગ્ર શત ભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ. તો આટલો નાનો અણુ, પરમ ભગવાનનો સૂક્ષ્મ અણુ, તેને ઘણી બધી શક્તિઓ છે. આપણે જીવનની વિભિન્નતાઓ જોઈ રહ્યા છીએ, આખી દુનિયામાં અલગ અલગ બુદ્ધિ છે. તે શું છે? શક્તિ. તો જો આપણને આટલી બધી શક્તિ હોય, જરા કલ્પના કરો કે કૃષ્ણ, સર્વોચ્ચ વ્યક્તિ, શું છે, તેમને કેટલી શક્તિ છે." |
751124 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૬.૧૫૪ - મુંબઈ |