GU/760204 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"મનુષ્યે સમજવું જોઈએ કે 'હું મૂઢ છું, તો મારે શીખવું જ પડે'. અને વેદો કહે છે, 'તો ગુરુ પાસે જાઓ'. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરૂમ એવાભિગચ્છેત: (મુ.ઉ. ૧.૨.૧૨) 'જો તમારે શીખવું હોય તો તમારે જવું જ જોઈએ'. અને જો તે મૂઢ રહે અને તર્ક કરે, તો તે મૂઢ જ રહે છે. તે ક્યારેય પ્રકાશ નથી મેળવતો. તે હમેશ માટે રહે છે... મૂઢા જન્મની જન્મની મામ અપ્રાપ્યૈવ (ભ.ગી. ૧૬.૨૦). તે ભગવાનને મેળવી નથી શકતો. જન્મ જન્માંતર સુધી, તે તેવો જ રહેશે, મૂઢ." |
760204 - સવારની લટાર - માયાપુર |